ગાંધીનગર શહેર વસાહત મંડળ દ્વારા કપડાનું વિતરણ

864
gandhi12122017-2.jpg

ગાંધીનગર શહેર વસાહત મહામંડળ અને અરૂણોદય સેવા ટ્રસ્ટ દ્વારા કપડાનું વિતરણ કરાયુ હતું. સેકટર ૨૦ની પ્રાયમરી સ્કૂલ ખાતે સંસ્થા દ્વારા બાળકોને ગરમ કપડા આપવામાં આવ્યા હતાં. જેમાં સંસ્થાના અરૂણભાઇ બુચ, પ્રિન્સિપાલ કૈલાશબેન ગામિત અને ડૉ. ચેતના બચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. 

Previous articleઈન્દ્રાણી માતાજીના મંદિરનો ભવ્ય શિખર પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
Next articleગાંધીનગરમાં યોગી આદિત્યનાથ રાહુલ ગાંધીની સમાંત્તર સભાઓ