સલામતી દળોની સરાહનીય ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

692
gandhi15122017-5.jpg

સલામતી દળોની ચુસ્ત સુરક્ષાને કારણે સમગ્ર પર્વ શાંતિપૂર્વક પૂર્ણ થયું હતું. પેરા મિલીટ્રી ફોર્સ, બીએસએફ, સીઆરપીએફ જેવી સુરક્ષા એજન્સીઓના જવાનો અને ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હોય તેવા મહિલા સુરક્ષા કર્મીઓ સવારથી જ મતદાન કેન્દ્રો પર ચુસ્ત તૈનાત રહ્યા હતા. જુદા જુદા મતદાન કેન્દ્રો પરના ફરજ પરના જવાનો અને મહિલા કર્મીઓને સમગ્ર યશ આપવો યોગ્ય ગણાશે…