બાબરીયાવાડમાં ઠંડીથી બચવા બે વનરાજા માનવ વસાહતમાં

686
guj17122017-41.jpg

બાબરીયાવાડના વનરાજો ઠંડીમાં ઠુઠવાતા જંગલ છોડી સુર્યસ્નાન કરવા અને તેની ભુખ સંતોષવા ગામોમાં આટાફેરાથી દહેશત છવાઈ છે.
તાપમાનનો પારો નીચે ગગડતા જ માનવ વસાહતોમાં વનરાજા વન છોડી ઠંડીથી બચવા સુર્યસ્નાન સાથે પોતાને ગરમી આપવા તાજા ખોરાક માટે બાબરીયાવાડના હેમાળ જુની-નવી જીકાદ્રી, દુધાળાથી નાગેશ્રી કાગવદર લોઠપુર, લુણસાપુરથી બાબરકોટથી ભાંકોદર સુધી પ૦ સિંહોની વસ્તી હોય તેને ઠંડીમાં ઠુંઠવાતા વન્યપ્રાણી પણ ગામોમાં ઘુસી ૧૦ હજાર થી ૧ થી દોઢ લાખની ભેંસો-ગાયોનો કોળીયો કરી દેતા દરેક ગામોમાં દહેશતભર્યો માહોલ સર્જાયો છે. ડાલામથ્થા ૧ નહીં ર-ર સાવજો કોળી કંથારીયાથી નાગેશ્રી સુધીમાં તેમજ કાગવદરથી લુણસાપુર લોઠપુરમાં આટાફેરા મારતા નજરે પડે છે.

Previous articleવાવોલમાં ફ્લેટનાં પાર્કિંગમાં વહેલી સવારે આગ કરૂણાંતિકામાં ચાર વર્ષનાં બાળક સહિત બેનાં મોત
Next articleરાજુલા-જાફરાબાદમાં ભાજપ દ્વારા સરદાર નિર્વાણદિને શ્રધ્ધાંજલી અપાઈ