આર્ટ ઓફ લીવીંગ ગાંધીનગર ચેપ્ટરના સંયોજક શૈલેષભાઈ પંડયા અને ભુલાભાઈ કડિયા દ્વારા આગામી તા. ૨૩મીથી ૨૫ ડિસેમ્બર દરમિયાન સાંજે ૫થી ૮ઃ૩૦ વાગે, ત્રિ દિવસીય હેપ્પીનેશ કાર્યક્રમનું મેઘ મલ્હારના ૮મા માળે,આયોજન કરવામાં આવ્યું છે.
કોર્ષમાં ૧૮ વર્ષથી ઉપરના કોઇપણ વ્યક્તિ ભાગ લઇ શકશે. શિબિરમાં યોગ, ધ્યાન, પ્રાણાયામ અને મનોરંજક રમતોનો સમાવેશ કરાયો છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે ૯૯૯૮૮૬૫૯૯૯ પર સંપર્ક કરવા માટે જણાવાયુ છે.