કોંગ્રેસે ઈવીએમ અંગેની ૩૯ ફરિયાદો ચૂંટણીપંચને કરી

594
gandhi21122017-8.jpg

રાજય વિધાનસભાની ચૂંટણીમાં ઇવીએમને લઇને અનેક ફરિયાદો થઇ છે ત્યારે કોંગ્રેસે ૩૯ ફરિયાદો ઇવીએમને લઇને કરી છે. મતદાન કરતા મતગણતરી વખતે વધુ મત નીકળતા તેની પણ ફરિયાદ ચૂંટણી પંચને કરવામાં આવી છે.
મતદાનના દિવસે ઇવીએમ બ્લુટુથ કે વાઇફાય સાથે કનેકટ થતું હોવાની ફરિયાદ ચૂંટણી પંચને કરવામાં આવી છે. જયારે દ્વારકામાં ઇવીએમમાં કરાયેલા મતદાન કરતા મતગણતરી વખતે વધુ મત નીકળતા તેની પણ ફરિયાદ ચૂંટણી પંચને કરવામાં આવી છે.

Previous articleહિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્તનું સુરસુરિયું
Next articleઆદિવાડા વિસ્તારમાંથી રીક્ષા ચોરનાર બે ઝડપાયા