ઉર્જા બચત સપ્તાહ નિમિત્તે રેલી

741
bvn21122017-5.jpg

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લી. દ્વારા ઉર્જા બચત સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે. તે નિમિત્તે આજે શહેરમાં ઉર્જા બચત જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી મોતીબાગ ટાઉનહોલ ખાતેથી વીજ કંપનીનાં અધિકારીઓ, કર્મચારીઓ તથા શાળાનાં બાળકો સાથેની નિકરેલી રેલી ઘોઘાગેટ, એમ.જી.રોડ, ખારગેટ, મામાકોઠા રોડ, દિવાનપરા, હલુરીયા ચોક, હાઈકોર્ટ રોડ થઈ પરત ફરી હતી.

Previous articleવલ્લભીપુર મેવાસા ગામે જામફળ લેવા બાબતે પરપ્રાંતીયની હત્યા કરનાર બે શખ્સ ઝડપાયા
Next articleપાલીતાણા ખાતે વીજ કર્મચારીઓને સેફટી અંગેની ફિલ્મ સીડી દર્શાવાઈ