મંત્રી મનસુખ માંડવીયાએ પાલિતાણા ખાતે ઉત્તરાયણની કરેલી ઉજવણી

717
BVN16162018-5.jpg

ઉતરાયણના તહેવાર નિમિત્તે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા પોતાના વતન પાલીતાણા ખાતે ઉતરાયણની ઉજવણી કરી હતી જૂદા જૂદા વિસ્તારમાં જઈ પાલીતાણા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાયકરો સાથે ઉજવણી કરી હતી. તેમા ગૂજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા પાલિતાણાના ધારાસભ્ય ભિખાભાઈ બારૈયા શહેર પ્રમુખ નીતીનભાઈ ચૌહાણ  નગરસેવક અમિતભાઈ પ્રબતાણી જીલ્લા યૂવા મોર્ચાના મંત્રી અજયભાઈ શેઠ સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સાથે ઉતરાયણની ઉજવણી કરી હતી