લીલા ઘાસચારા સાથે અબોલ જીવોની સેવા

1153
GUJ1612018-7.jpg

નાના એવા ઢાંગલા ગામના નકળગ ગ્રુપના યુવાનોએ દૂરસદુર દિવસો સુધી અબોલ જીવો ઘાસચારો મળી રહે તે રીતે લીલો ઘાસચારો પાથરતા યુવાનો ની સ્વંયમ સમજ પતંગ દોરા વગર અંતરઆત્માને આનંદિત મકરસંક્રાંતિના પર્વ નિમિતે  ખુલ્લા મેદાનમાં લીલો ધાસચારો પાથરી વિહાર કરતા અબોલ જીવોને ખવરાવ્યું હતું અને જીવદયાનો સંદેશ આપ્યો હતો. 

Previous articleમંત્રી મનસુખ માંડવીયાએ પાલિતાણા ખાતે ઉત્તરાયણની કરેલી ઉજવણી
Next articleઅલખધણી ગૌશાળા માટે જોળી ફેરવતા યુવાનો