રાજુલા બાર કાઉન્સીલના હોદ્દેદારોની બિનહરીફ વરણી

650
guj25122017-3.jpg

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાતા રાજુલા બાર કાઉન્સીલ પ્રમુખ પદે જયરાજભાઈ ખુમાણ, વિપુલભાઈ હાનાણી, અને સેક્રેટરી પદે મોલીનભાઈ ઠાકર, ખજાનચી પદે અંશુયાબેન રાઠોડની વરણી કરાઈ હતી.
રાજુલા બાર કાઉન્સીલની સમય મર્યાદા અનુસાર હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની બેઠકમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે જયરાજભાી ખુમાણ, ઉપપ્રમુખ પદે વિપુલભાઈ હાનાણી, મૌલનભાઈ સેક્રેટરી પદે, બી એસ રાઠોડ અને જોઈન્ટ સેક્રેટરી રાકેશભાઈ માલણકીયા, ખજાનચી પદે અંશુયાબેન રાઠોડ અને જોઈન્ટ ખજાનચી પદે કપીલભાઈ વ્યાસ કરાતા રાજુલા, જાફરાબાદના બાર એસોસીએશનમાં ખુશીનો માહોલ છવાયો છે. પ્રમુખ જયરાજભાઈ ખુમાણને તેના સાથી મીત્રો સહીત અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Previous articleસતત બીજીવાર શપથ લેનાર રૂપાણી ચોથા મુખ્યમંત્રી બનશે
Next articleસ્થાનિક યુવાનોને નોકરી નહી મળે તો પીપાવાવ પોર્ટને તાળાબંધી કરવાની બાબુભાઈ રામની ચીમકી