ઈન્દીરાનગર પ્રા. શાળામાં બાળકો દ્વારા આનંદબજાર

1049
bvn30122017-6.jpg

આજરોજ ઈન્દીરાનગર પ્રાથમિક શાળામાં આનંદબજાર યોજવામાં આવી. જેમાં ખાણીપીણીના અલગ-અલગ ૧૩ સ્ટોલ હતા. જેમાં સેન્ડવીચ, ભેળ, ચણામઠ, પાણીપુરી, ચટપટી દાળ, સેવ ખમણી, ખીચુ, પફ જેવા ૧૩ સ્ટોલ હતા. જેમાં ૧૦૦૦થી વધુ બાળકોએ આ સ્ટોલનો લાભ લીધો. આ કાર્યક્રમ ભાવનગર તાલુકાના પ્રા.શિ. અધિકારી ડો.મીતાબેનના માર્ગદર્શનમાં યોજાયો હતો. જેમાં અહીંના આચાર્ય ભરતભાઈ પરમારની આયોજનપૂર્વકની તૈયારીના પરિણામે આ એક કાર્યક્રમ ઘણા લોકોને પ્રેરણાદાયક બની રહ્યો હતો.

Previous articleઆવતીકાલે થર્ટી ફસ્ટની કરાશે ધમાકેદાર ઉજવણી
Next articleયુવાનનું અપહરણ કરનાર પાંચેય આરોપીઓ ૧દી’ના રિમાન્ડ પર