ઘોઘાના સીએનસી ચર્ચમાં નવા વર્ષની ઉજવણી

679
vn212018-7.jpg

ઘોઘા ખાતે આવેલા ૧૭પ વર્ષથી વધુ જુના સીએનસી ચર્ચ ખાતે ૩૧ ડિસેમ્બરના રોજ રાત્રે મોટીસંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો સહ કુટુંબ હાજર રહ્યાં હતા. જ્યાં ઈશ્વરની સમુહ પ્રાર્થના બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને રાત્રે બાર વાગે નવા વર્ષની ઉજવણી કરી અરસપરસ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. 

Previous articleમહામૂલુ બાળપણ ગરીબીમાં ગુમનામ બન્યું
Next articleકું.વાડા રેલ્વે ફાટક, અંડરબ્રિજ શિરદર્દ સમાન