Uncategorized અંબાજી માતાનો પ્રાગટ્યોત્સવ By admin - January 3, 2018 1261 જગત જનની જગદંબા અંબાજી માતાના પ્રાગટ્યોત્સવની આજે પોષી પૂનમના દિવસે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મામાના ખારણીયા ખાતેના મોટા અંબાજી મંદિર તથા હાઈકોર્ટ રોડ પરના નાના અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કરવા ભાવિકો ઉમટી પડ્યા હતા.