અમદાવાદમાં દલિત સમાજના દેખાવો…

831
guj4-1-2017-1.jpg

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં દલિત સમાજના લોકો કાંકરિયા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને દેખાવો કર્યા હતા. આ લોકો દલિત સાથે કરવામાં આવેલા ખરાબ વર્તનને લઇને નારાજગી દોહરાવી હતી.

Previous article નલિયામાં લઘુત્તમ તાપમાન ૬.૭ ડિગ્રી 
Next articleગાંધીનગરમાં દેશની પ્રથમ ફૂડ રીસર્ચ લેબોરેટરીનો સી.એમ.ના હસ્તે પ્રારંભ