ફી નિયમન મુદ્દે એનએસયુઆઈ દ્વારા આવેદન

592
bhav5-1-2018-5.jpg

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. જેને હાઈકોર્ટ દ્વારા પણ બંધારણીય મંજુરી આપવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં ઘડાયેલા આ કાયદાની શાળાઓ પાસે કડકપણે અમલવારી કરાવવાની માંગણી સાથે એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.