ભંડારિયાની શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

1124
bvn712018-3.jpg

તા.૧-૧-૧૮ થી ૪-૧-૧૮ દરમ્યાન ભંડારિયા કેન્દ્રવર્તી શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયેલ. આ પ્રવાસમાં ૧૧પ બાળકોએ બહુચરાજી, અંબાજી, તિરૂપતિ ફનવર્લ્ડ, દૂધસાગર ડેરી સાયન્સ સીટી, કાંકરીયા વિગેરે સ્થળોની મુલાકાત લઈ પોતાના જ્ઞાનમાં વધારો કરેલ.

Previous articleગોવામાં ચિત્ર પ્રદર્શન યોજાયું : ગુજરાતના ૩૯ ચિત્રકારો જોડાયા
Next articleસિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ ખાતે ડીજિધન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું