ગોજારીયા ચાર રસ્તા પર પતંગીની દોરીથી યુવાનનું ગળુ કપાયું

748
gandhi16-1-2018-3.jpg

મહેસાણા જીલ્લા ના ગોજારીયા ચાર રસ્તા નજીક ગઈકાલે બાઈક લઈ પસાર થઈ રહેલ કલ્પેશ પટેલ ઉ.વ.૩૦ ના ગળા માં પતંગ ની દોરી ફસાઈ જતા કમકમાટીભયુૅં મોત નિપજયું હતું.