દામનગરમાં ભાજપના નવ નિયુકત હોદ્દેદારોનો સન્માન સમારોહ

858
guj1392017-6.jpg

દામનગર શહેર યુવા ભાજપના પ્રમુખ સંદિપભાઈ પટેલ, મંત્રી સુરેશભાઈ ચૌહાણની નિમણુંક થતા માંધાતા ગ્રુપ દ્વારા નવનિયુકત હોદ્દેદારોનો સન્માન સમારો સિતારામનગર કોળી સમાજની વાડી ખાતે યોજાયેલ આ તકે શહેરભરમાંથી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મગનભાઈ કાનાણી, અમરશીભાઈ નારોલા, કિશોરભાઈ ભટ્ટ, નિકુલભાઈ રાવળ, પ્રિતેશભાઈ નારોલા, બળવંતભાઈ ગોહિલ, સંજયભાઈ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં દામનગર શહેરના વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.