વિશુધ્ધાનંદ વિદ્યામંદિરમાં મોડેલ પ્રદર્શન

1218
bvn1812018-11.jpg

કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા અટલ ટીન્કરીંગ લેબ વિશુધ્ધાનંદ વિદ્યામંદિરને અપાતા તે અંતર્ગત આજથી ત્રણ દિવસ માટે પ્રોજેક્ટ-મોડેલ પ્રદર્શન, લેબ નિદર્શન અને માર્ગદર્શન સેમિનાર સહિતનો પ્રારંભ થયો હતો. જેમાં ભાવનગરની ૧પ શાળાના બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકો દ્વારા વિવિધ મોડેલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેને બાળકોને નિહાળ્યા હતા.

Previous articleપ્રોહિબીશનના ગુન્હામાં ફરાર ખાટડીના બે શખ્સો ઝડપાયા
Next articleકોઇપણ સંકલ્પમાં પૂર્ણ પરમાર્થ નો ભાવ હોવો જોઈએ-સ્વામી નિત્યસ્વરૂપદાસજી