ઈન્ટર સ્કુલ ચેસ ટુર્નામેન્ટ યોજાઈ

672
bvn1912018-15.jpg

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.પર અક્ષરપાર્ક કુંભારવાડા ખાતે ધો.૩ થી પ અંડર-૧૧ અને ધોરણ ૬ થી ૮ના બાળકો અંડર-૧૪ કેટેગરીમાં સ્વીસ લીગ પધ્ધતિ આંતરરાષ્ટ્રીય નિયમ અનુસાર ચેસ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં મોટીસંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો.