રામી માળી જ્ઞાતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

1296
bvn212018-11.jpg

ભાવનગર ગોહિલવાડી રામી માળી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તા.ર૦-ર૧, શનિ-રવિ બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શહેરના યુનિ. ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. છેલ્લા ૧ર વર્ષથી આ રીતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવે છે. શારીરિક વિકાસ સાથે વ્યક્તિગત કૌશલ્ય ગુણોનો સારી રીતે વિકાસ થાય તેવા હેતુસર મેચ યોજવામાં આવે છે.

Previous articleઆનંદ મેળાનું સુંદર આયોજન કરાયું
Next articleજન યાચીકાને લઈને સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો