પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની મહેસાણાની સૂચક મુલાકાતથી રાજકારણમાં ગરમાવો

800
gandhi149-2017-3.jpg

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મહેસાણાની ઓચિંતી મુલાકાત લીધી હતી. સીમંધર મંદિરમાં પધારેલા પદ્મસાગર સૂરી મહારાજ સાહેબના પહેલા દર્શન કર્યા હતા.  સર્કિટ હાઉસમાં ભાજપના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. આનંદીબેનની ઓચિંતી મુલાકાતને લઈને સ્થાનિક રાજકારણમાં રાજકીય ગરમાવો આવ્યો હતો. ભૂતપૂર્વ મુખ્યપ્રધાને બંધ બારણે ભાજપ આગેવાનો સાથે બેઠક કરી હતી.

Previous articleમુખ્યમંત્રીના હસ્તે ભાવનગરમાં અદ્યતન ઓડીટોરિયમનું લોકાર્પણ
Next articleસરદાર સરોવર નર્મદા યોજનાનો ભાજપા સરકારે કયારેય રાજકીય ઉપયોગ કર્યો નથીઃ નીતિન પટેલ