સુંદરવન ગૌશાળામાં સુરભીયજ્ઞ કરાયો

691
bvn2512018-6.jpg

તળાજા પાલિતાણા માર્ગ પર આવેલ સુંદરવન ગૌશાળા ખાતે, બિમાર અને નધણિયાત પાચસો ગાયોની સેવા કરવામાં આવે છે, વસંત પંચમીના પાવન દિવસે ગૌશાળા ખાતે ગૌપુજન અને સુરભીયજ્ઞનું આયોજન ગૌભકતો અને વિદ્વાન ભુદેવો દ્વારા કરવામાં આવ્યું હતું.