લાખણકા શાળાનો સ્થાપના દિન ઉજવાયો

864
bvn2812018-16.jpg

ર૬મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની સાથે લાખાણકા પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ધામધુમથી ઉજવાયો શાળામાં અભ્યાસ કરતા બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો ભાવનગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને ઘોઘા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ માલપર ઘોઘા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ ભાવનગર જિલ્લા સંઘના પુર્વ પ્રમુખ રતનસિંહ ગોહિલ સરપંચ નરેશભાઈ પટેલ ઉપસરપંચ ગોવિંદભાઈ આચાર્ય મહાવીરસિંહ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. 

Previous articleસ્કાઉટ તાલીમાર્થીઓની ખરી કમાઈ
Next articleઈન્દીરાનગર પ્રા. શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ