ઈન્દીરાનગર પ્રા. શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ

712
bvn2812018-26.jpg

ર૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં ધ્વજવંદન ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં હતો. ઉપરાંત પ્રભાત ફેરી તેમજ ફુલછોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મોટીસંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 

Previous articleલાખણકા શાળાનો સ્થાપના દિન ઉજવાયો
Next articleદેવગાણા ગામે ફાયરીંગ કરનાર બે ઈસમો ચોટીલાથી ઝડપાયા