સિહોરમાં ભારત માતા પૂજનનો કાર્યક્રમ યોજાયો

731
bvn2812018-3.jpg

સિહોરની જાણીતી સંસ્થા વાય.વાય.પી. દ્વારા સિહોરના વડલા ચોક ખાતે દર વર્ષની માફક ભારત માતાના પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગ્રુપ મેમ્બરો ઉપરાંત આમંત્રિતો, નાગરીકોએ ઉપસ્થિત રહીને ભારત માતાનું પૂજન કરી મો મીઠુ કરાવાયું હતું. 

Previous articleલાયન્સ કલબ ઓફ ભાવનગર સીટી દ્વારા મારૂતી યોગ આશ્રમ શાળામાં ધ્વજવંદન કરાયું
Next articleજિ.પં.માં સંજયસિંહ સરવૈયાના હસ્તે ધ્વજવંદન