બાપુ કોલેજમાં રોજગાર મેળો યોજાયો

865
gandhi29-1-2018-4.jpg

બાપુ ગુજરાત નોલેજ વિલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળો કેમ્પસ ખાતે યોજાયો હતો. આ મેળામાં કોલેજ અને અન્ય કોલેજના ૫૦૦થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ ૩૫થી વધારે કંપનીઓએ વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ કર્યા હતાં.