ખોજા સમાજનો ઈનામ વિતરણ સમારોહ

1564
bhav29-1-2018-7.jpg

ખોજા શીયા ઈશના અશરી જમાત-ભાવનગર દ્વારા જાફરી એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના દ્વિતિય ઈનામ વિતરણ સમારોહનું યશવંતરાય નાટ્યગૃહ ખાતે આયોજન કરવામાં આવેલ. જેમાં આરીફ ઝૈન, ડો.સજ્જાદ લાખાણી, હાફીઝઅલી મીઠવાણી, શબનમબેન મુર્તુઝા, મીરઝા સરતાન, સુલ્તાના, ઝેહરા નાથાણી સહિતના હસ્તે વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

Previous article સ્વા.મંદિરે પાટોત્સવ નિમિત્તે અન્નકુટ
Next article ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર શખ્સ ઝડપાયો