ઘોઘાના પોલીસ જવાનને વિદાયમાન

675
bvn622018-3.jpg

ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હરપાલસિંહ ગિરવાનસિંહ ગોહિલએ થોડા સમય પૂર્વે પીએસઆઈની પરીક્ષા પાસ કરી હોય અને પીએસઆઈ તરીકે પસંદગી પામી અમરેલી જિલ્લામાં પોસ્ટીંગ મળતા ઘોઘા પોલીસ મથકના પીએસઆઈ એસ.એમ. રાણા તથા સ્ટાફએ હરપાલસિંહને અભિનંદન પાઠવ્યા હતા અને મોટીસંખ્યામાં ઉપસ્થિત સ્ટાફની હાજરીમાં વિદાયમાન આપવામાં આવ્યું હતું. 

Previous articleનંદકુંવરબા કોલેજની વિદ્યાર્થીનીઓ કચ્છના ધામણકા ગામની મુલાકાતે
Next articleડુંગળીના ભાવોમાં ઘટાડો થતા ખેડૂતોમાં ભારે રોષ