રસ્તા વચ્ચે ખુલ્લી ગટર, અકસ્માતને આમંત્રણ

1145
bhav6-2-2018-2.jpg

શહેરના કુંભારવાડા મોક્ષ મંદિર પાસે રસ્તા વચ્ચે જ ઢાંકણા વિનાની ખુલ્લી ગટર છે ત્યાં કોઈ સેવાભાવીએ પુંઠુ મુકીને આડશ કરી છે પરંતુ બાજુમાંથી મોટુ વાહન પસાર થાય ત્યાં પુંઠુ ઉડી જાય તેવી પરિસ્થિતિ છે ત્યારે રાત્રિના સમયે ખુલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાવાની ભીતી રહેલી હોય સત્વરે ગટરનું ઢાંકણુ નાખવા લોકમાંગ ઉઠવા પામી છે.   

Previous article સૌરાષ્ટ્ર ચેમ્બર હોલ ખાતે કેન્દ્રીય બજેટના વિશ્લેષણ અંગે મુકેશ પટેલનું વ્યાખ્યાન યોજાયું
Next article રાજુલા ભાજપમાં ભુકંપ : ન.પા. ચૂંટણીમાં પ્રમુખ સહિત કપાયા