વરતેજ ગ્રામ પંચાયતની રસાકસીભરી ચૂંટણીમાં ટ્રેક્ટર પેનલના ઉમેદવારોનો ભવ્ય વિજય થતા સરપંચ પદના વિજેતા ઉમેદવાર ધર્મિષ્ઠાબા શક્તિસિંહ ગોહિલ તેમજ તમામ વિજય સદસ્યોનું વિજય-વિશ્વાસ રેલી વરતેજની મેઈન બજારમાં ફરીને જનતાનું અભિવાદન કરેલ. તેમાં વરતેજના તમામ જ્ઞાતિ-સમાજના અગ્રણીઓ જોડાયા હતા.