સિહોરમાં નર્મદારથનું સ્વાગત

641
bvn1592017-1.jpg

સિહોરના વિવિધ વિસ્તારોમાં નર્મદારથ ફરી રહ્યો છે ત્યારે આગેવાનો સાથે રથ સિહોરની શિવશક્તિ, પુનિતનગર, કૈલાસનગર, મા ફરેલ જેમાં દરેક સોસાયટીના આગેવાનો,રહીશોએ સ્વાગત કરેલ તથા રાધેશ્યામ કોમ્પ્લેક્સ,આરતી કોમ્પ્લેક્સના દુકાન દારો દ્વારામા નર્મદાના કળશને હારતોરાથી સ્વાગત કરેલ.