પાલીતાણા ભાજપની કારોબારી મળી

1016
bvn1352017-2.jpg

પાલીતાણા શહેર-તાલુકા ભાજપની સંયુક્ત કારોબારી બેઠક તા.૧૧ને ગુરૂવારે માર્કેટ યાર્ડ પાલીતાણા ખાતે જિલ્લા ભાજપા અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા ભાજપા મહામંત્રી ઉમેશભાઈ મકવાણા, પાલીતાણા શહેર-તાલુકાના પ્રભારીઓ અને જિલ્લા ભાજપાના હોદ્દેદાર, વિસ્તારકની ઉપસ્થિતિમાં યોજાયેલ. આ કારોબારી બેઠકમાં જિલ્લા ભાજપાના હોદ્દેદારો, શહેર-તાલુકા સંગઠનના પદાધિકારીઓ, સક્રિય કાર્યકર્તાઓ, નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, ભાજપાની ટિકિટ ઉપર ચૂંટણી લડી હારેલા ઉમેદવારો, સેલ મોરચાના હોદ્દેદારો (યુવા મોરચો, મહિલા મોરચો તેમજ અન્ય તમામ મોરચાઓ), માર્કેટ યાર્ડના ડાયરેક્ટરો, શુભેચ્છકો ઉપસ્થિત રહ્યાં હતા.