ક્રિકેટ ટુર્ના.માં ધામેલ પેસેન્ટર વિજેતા

689
guj1622018-5.jpg

લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઈનલમાં ધામેલ પે સેંટરની ટિમ વિજેતા થયેલ છે. તથા આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગોપાલભાઈ અધેરા તથા તાલૂકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ હિતેષભાઈ સોરઠીયા તથા મંત્રી હરેશભાઈ રૂપાલાએ જહેમત ઉઠાવેલ છે.