શ્રીમાળી સોની જ્ઞાતિના સમુહ લગ્ન

773
bvn1922018-8.jpg

અરવિંદભાઈ સોની તથા મુળજીભાઈ ચાપાનેરીના સહયોગથી શ્રીમાળી સોની સમાજનો બારમો સમુહ લગ્નોત્સવ આજે વિરભદ્ર અખાડામાં યોજાયા હતા. જેમાં ૯ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. સમુહ લગ્નમાં જોડાનાર તમામ દંપતિઓને ઉપસ્થિત જ્ઞાતિના આગેવાનો તથા આમંત્રિતોએ શુભેચ્છા પાઠવી હતી. દાતાઓના સહયોગથી ઘરવખરી સહિતની ચીજવસ્તુઓ કરીયાવર સ્વરૂપે આપવામાં આવી હતી.     તસવીર : મનિષ ડાભી

Previous articleજાળિયા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનું સમાપન થયુ
Next articleસિહોરમાં ઉનાળાના આરંભે પાણીનો કકળાટ