કેનેડાના પ્રેસિડેન્ટ પરિવાર સાથે ગાંધીનગર અક્ષરધામમાં પરિવારે પહેર્યો ભારતીય પોશાક

1043
gandhi20222018-4.jpg

કેનેડાના ૪૬ વર્ષીય પ્રેસિડેન્ડ જસ્ટીન ટ્રુડો પોતાના પરિવાર સાથે આજે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેઓએ પારંપરિક ભારતીય પોશાક પહેરીને મંદિરની મુલાકત લીધી હતી. 
જસ્ટીન ટ્રુડો તેમની પત્ની શોફિયા, ઝેવીયર હાર્ડન અને એલા ગ્રેસ સાથે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. મંદિર પરિસર જોઈને ટ્રુડો દંપત્તી ભાવ વિભોર થયુ હતુ.

Previous articleવિશ્વની સૌ પ્રથમ કન્ડકટર ટેસ્ટીંગ લેબોરેટરીનું ભૂમિપૂજન અને ખાતમુહુર્ત
Next articleશાર્કઆઈડી નેટવર્ક વધારે છે, બિઝનેસ માટેની રજૂઆત