રામકથાનું રસપાન કરવા વિદેશ જતા વૈકુંઠગીરી બાપુને શુભેચ્છા

735
guj2122018-3.jpg

જાફરાબાદ તા. ર૦
‘ધર્મ રક્ષતોથી રક્ષીત’ વિદેશમાં વસતા બહોળી સંખ્યામાં ભારતિયો માટે વિશ્વ વંદનીય મોરારીબાપુ સાથે રામકથાનુ રસપાન કરવા વિસરાઈ જતી ભારતિય સંસ્કૃતિને ઉજાગર કરવા આફ્રીકાના ધર્મ પ્રવાસે વિદેશગમન કરતા વેકુંઠગીરી ત્રીપાંખ સાધુ સમાજ ગુજરાત રાજ્ય પ્રમુખ તેને શુભેચ્છા આપતા સુરતથી ઉદ્યોગપતિઓ વલ્લભભાઈ પરશોત્તમભાઈ રાવળ, કરશનભાઈ ભગવાનભાઈ વરીયા, નાગજીભાઈ ભીખાભાઈ આંબલીયા, અમરૂભાઈ બારોટ, આપભાઈ બારોટ, ભાવેશગીરી પોલીસ કો.રાજુલા પોલીસ મથક સહીતે શુભેચ્છા પાઠવી હતી.