Uncategorized ગૌભક્તો ગૌ માતાની વ્હારે By admin - February 21, 2018 629 શહેરના દેવરાજનગર પાસે જાહેર માર્ગ પર કોઈ અજાણ્યા વાહને ગાયને અડફેટે લઈ ઈજા પહોચાડી નાસી છુટતા સ્થાનિક સેવાભાવીઓ તથા ગૌ પ્રેમીઓ ઈજાગ્રસ્ત ગૌ મૈયાને બચાવવા દોડી આવ્યા હતા જ્યા પ્રાથમિક સારવાર આપી ઈજાગ્રસ્ત ગાયને ગૌશાળામાં લઈ જવાઈ હતી.