એસ.ટી.ઈન્કવાયરી પર ગાય માતાની મિટ !

951
bvn2122018-6.jpg

ભાવનગરના નેતા તથા જવાબદાર તંત્ર ભાવનગરના એસ.ટી. ડેપોને અગ્રહરોળના એરપોર્ટ દરજ્જાનુ બનાવવાની લોલીપોપ છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી આપી રહ્યા છે પરંતુ આ વાત તો દુર બસ મથક પર કુતરા, ગાય થકી મુસાફરો ભયભીત રહે છે તસ્વીરમાં દ્રષ્ટી ગોચર એક ગાય ઈન્કવાયરી બોક્સ પાસે ફરજપરના અધિકારીને કંઈ પૂછવા માંગતી હોય તેવી મુદ્રામાં જણાઈ રહી છે આ દ્રશ્ય સમગ્ર બાબતનો ચિતાર આપે જ છે.    

Previous articleયુથ હોસ્ટેલ દ્વારા શિયાળ બેટનો ટ્રેકીંગ પ્રોગ્રામ યોજાયો
Next articleતંત્રની સામે પાણીનો વ્યય…!