જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગનો વર્કશોપ યોજાયો

725
gandhi23-2-2018-4.jpg

જિ.પં.ના આડીએસપી દ્વારા તમાકુ કન્ટ્રોલ વર્કશોપનું ચૌધરી મહિલા આર્ટસ કોલેજમાં આયોજન થયુુ હતું. આ વર્કશોપમાં ૭૫૦ સ્ટુડન્ટે ભાગ લીધો હતો. જેમાં તજજ્ઞ તરીકે ડૉ. રાજેન્દ્ર આનંદ અને ડૉ. યોગીતા તુલસાની ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં વિદ્યાર્થિનીઓને તમાકુથી થતાં નુકશાન અંગે જાણકારી આપવામાં આવી હતી.

Previous articleઇશરત કેસ : નિવૃત્ત ઇન્ચાર્જ ડીજીપી બિનતહોમત છુટ્યા
Next article લેહ-લદાખની છાત્રાઓ સ્વામી- નારાયણ ગુરૂકુલની મુલાકાતે