સંત કન્યાલાલની પાલખીયાત્રા

613
bvn252018-5.jpg

શહેરના સિંધુનગર ખાતે આવેલ સ્વામી કકુરામજી મંદિરમાં પ૦ વર્ષથી સેવા બજાવતા મહંત કનૈયાલાલજી અડવાણી દેવલોક પામતા આજે સવારે તેમની પાલખી યાત્રા નિકળી હતી. જેમાં સિંધી સમાજના આગેવાનો, સેવકો બહોળી સંખ્યામાં જોડાયા હતાં.