દહીથરા પ્રા.શાળાનો પ્રવાસ યોજાયો

701
GUJ2722018-7.jpg

દહીંથરાની પ્રાથમિક શાળા પ્રાકૃતિક પ્રવાસ તા૨૩/૨ના રોજ વહેલી સવારથી શાળા પરિવારનો પ્રાકૃતિક પ્રવાસ યોજાયો વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થી શિક્ષક સ્ટાફનો પ્રવાસ કર્યો હતો. દામનગરના દહીંથરાની પ્રાથમિક શાળાના પ્રાકૃતિક પ્રવાસમાં બગદાણા ઉંચાકોટડા પાલીતાણા રાજપરા ખોડિયાર માતા મંદિર સહિતના ધર્મસ્થાનોના દર્શન કરતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થયા હતાં.