ખેલ મહાકુંભમાં ગાંધીનગરના વિદ્યાર્થીઓ ઝળક્યા

1032
gandhi1892017-2.jpg

ગુજરાત સ્વર્ણિમ ખેલ મહાકુંભ દ્વારા સ્કેટીંગ સ્પર્ધાનું આયોજન કરાયુ હતું. જેમાં ગાંધીનગરના અંડર ૧૪ અને ૧૭ અને ઓપન કેટેગરીમાં ભાઇઓ અને બહેનોએ ભાગ લીધો હતો. જેમાં બીએસકેની ટીમેના ભાઇઓ અને બહેનોએ સીટી અને ગ્રામ્યમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાન મેળવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓ આગામી સમયમાં રાજ્યકક્ષાની સ્પર્ધા માટે રમવા જશે. 

Previous articleમાણેકબા સ્ત્રી અધ્યાપન મંદીરની વિદ્યાર્થીની પ્રથમ
Next articleરોટરી ક્લબ ઓફ કેપિટલ દ્વારા વિદ્યાર્થીનીઓને સ્વેટર વિતરણ કરાયા