મુક્તાલક્ષ્મી સ્કુલનો સાંસ્કૃતિક કાર્યક્રમ

758
bhav1-3-2018-1.jpg

શ્રીમતી આર.ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલયની ધો.૯ થી ૧રની વિદ્યાર્થીઓનો અવસર શિર્ષક અંતર્ગત યશવંતરાય નાટયગૃહ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં શાળાના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીનીઓ, વાલીઓ તથા આમંત્રિતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Previous article સ્વામી. પ્રા.શાળાનો સાંસ્કૃતિક કાર્યક્રમ
Next article જાફરાબાદ તાલુકા વિકાસ અધિકારીએ તલાટી કમ મંત્રીઓની બેઠક બોલાવી