રાજુલા હુસેની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમુહ શાદી યોજાઈ

828
bvn532018-6.jpg

રાજુલા બીડી કામદાર વિસ્તારમાં કાર્યરત હુસેની કમિટિ ચેરીટેબલ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી પ્રથમ સમુહ શાદીનું ભવ્ય આયોજન માર્કેટીંગ યાર્ડ ખાતે કરાયું હતું. જેમાં ૧૩ દુલ્હા-દુલ્હન નિકાહના પાક બંધનથી જોડાઈને પોતાના જીવનની શરૂઆત સરકાર દાદાબાપુ કાદરી સાવરકુંડલા વાળાની દુવાઓ સાથે કરી હતી.