જે.કે.સરવૈયા ઓફ પી.જી. સેન્ટર કોલેજનું ગૌરવ

1161
bvn832018-1.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન જે.કે.સરવૈયા ઓફ પી.જી. સેન્ટર કોલેજ- તરસમીયાની એમએસડબલ્યુ સેમ-૧ વિભાગનું તાજેતરમાં પરીણામ યુનિ. દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર યુનિવર્સિટીમાંક ુ. ચૌધરી હેમલતા માનસીંગભાઈ એ ૪થો રેન્ક અને વસાવા પુષ્પાબેન ગંભીરભાઈએ ૬ઠો રેન્ક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું  હતું.

Previous articleવિધાનસભા ગૃહમાં પણ સરકાર જવાબોમાં ગેરમાર્ગે દોરે છે : કોંગ્રેસ
Next articleવંશાવલી સંસ્થાના અધ્યક્ષ મહેન્દ્રસિંહ બોરાજનું સન્માન