વે.રે.મ.સ. દ્વારા મહિલા દિન ઉજવાયો

816
bvn932018-4.jpg

વેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘ-ભાવનગર દ્વારા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ડીઆરએમ રૂપા શ્રીનિવાસનની ઉપસ્થિતિમાં કરાઈ હતી. આ નિમિત્તે બહેનો માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે રેણુ રાજપુરોહિત, મંજુસીંઘ મીના તેમજ સંઘના મહિલા રેલ કર્મી.ઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleમહિલાઓ માટે સતત કાર્યરત એવા ઢસાના સંગીતાબેન દવે
Next articleઈન્દિરાનગર પ્રા. શાળામાં મહિલા દિન ઉજવાયો