જુના સચિવાલયમાં અલ્ટો ગાડીમાં અચાનક આગ

1181
gandhi1032018-1.jpg

ઉનાળો આવતાં જ વાહનો સળગવાના બનાવો વધવા લાગ્યા છે. આજે બીજા એક બનાવમાં જુના સચિવાલય ખાતે એક અલ્ટો ગાડી નં. જીજે-૧૮ -એબી- ૩૩૭૬ સળગી ઉઠી હતી. જેને ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ ઓલવી હતી. 

Previous articleસિધ્ધાર્થ લો કોલેજમાં મહિલા દિન અને વિદાય સમારંભ યોજાયો
Next articleસે-ર૧માં વિજળીની ડીપીમાં આગ