વિકટર ગ્રા.પં.નાં ઉપસરપંચે સંભાળ્યો

1144
guj1132018-1.jpg

વિકટર ગ્રા.પં. ઉપ સરપંચ તરીકે રમેશભાઈ ભટ્ટની સર્વાનુમતે વરણી કરાઈ સરપંચ પરીતાબેન મકવાણા અને સરપંચ રમેશભાઈ ભટ્ટે કાર્યભાર સંભાળ્યો રાજુલા તાલુકાના વિકટર ગામે યોજાયેલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ભારે રસાકસી વચ્ચે વર્તમાન સરપંચ રાજુભાઈ મકવાણાની પેનલ પરિતાબેન મકવાણાનો ૯૭ મતે ભવ્ય વિજય થયો હતો.

Previous articleરાજુલા-મહુવા એસ.ટી. બસ શરૂ કરવા માંગણી
Next articleપી.એન.આર. દ્વારા નેશનલ કોન્ફરન્સ