Uncategorized પી.એન.આર. દ્વારા નેશનલ કોન્ફરન્સ By admin - March 11, 2018 710 પી.એન.આર. સોસાયટીના બાળકો માટે સર્વ શ્રેષ્ઠ આધુનિક સારવાર સચોટ નિદાન થઈ શકે તે માટે અથ્યાધુનિક મશીન વસાવવામાં આવ્યુ છે. જેના ઉપયોગ થકી સમગ્ર કાર્યવાહી સરળ બનશે આ અંગે નટરાજ કોલેજ ખાતે નેશનલ કોન્ફરન્સ શરૂ કરવામાં આવી છે.