બોરડામાં પાણીના પરબનું લોકાર્પણ

721
bvn1992017-6.jpg

બોરડા ગામે હાઈવે પર આવેલા બાપાસીતારામ મઢુલીમાં મંડળ દ્વારા જનતાને ઉપયોગી બને તે માટે ઠંડુ પાણીનું પરબ બનાવવામાં આવ્યું હતું. જેનું ગ્રામ પંચાયતના સરપંચ અને આગેવાનો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ અને પુજારી સહિતના હાજર રહ્યાં હતા.